✨ સર્વે વૈષ્ણવોને અમારા જા જા કરીને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. 🙏🏻
🔶આ ચેનલ પર તમે શ્રીઠાકુરજીના દર્શન અને તેમના તહેવારોને ઘરે ઉજવવાની રીત જાણી અને તેનો આનંદ માણી શકો છો.
🔷અમે સર્વે વૈષ્ણવો માટે ખાસ કરીને આ ચેનલ તૈયાર કરી છે,જ્યાં તમે શ્રેષ્ઠ હિંડોળા, ધોળ, કિર્તન,સેવા અને તહેવારોની ઉજવણીની રીત જોઈ શકશો.
🔶વધુ ને વધુ વૈષ્ણવો આ ચેનલના માધ્યમથી લાભ લઇ શકે,આવનારી પેઢીને પણ આનો લાભ થાય અને પુષ્ટીમાર્ગથી જોડાયેલા રહી શકે તે હેતુથી અમે આ ચેનલ બનાવી છે.
🔷તો વૈષ્ણવો..આપણા સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે અમારી સાથે જોડાય અમારી ચેનલ▪️shyama_shyamdarshan▪️ને સબસ્ક્રાઈબ કરો, અમારા વીડિયો ને લાઈક કરો તેમજ શેર કરી આવા સુંદર મનોરથો વધારે ને વધારે વૈષ્ણવો સુધી પહોંચાડો.
🙏🏻 શ્રી વલ્લભાધીશકી જય
🙏🏻Jay shree Krishna
🔸On this channel, you can have darshan of Shri Thakurji and enjoy his festivals.
🔹Here you will be able to see hindola, devotional songs,kirtans,seva, rituals and ways to celebrate festivals on our channel.
🔹So, subscribe to our channel, like and share our videos.
🙏🏻 Radha Radhe