Gajab Gujarat

મીત્રો આટલે સુધી આવ્યા છો તો મારી ચેનલ ને સબ્સક્રાઈબ કરી ને જ જજો...

મીત્રો અમારી આ ગજબ ગુજરાત ચેનલ ગુજરાતની લોકસંસ્ક્રુતિ ઈતિહાસ તેમજ ભારત ના તમામ તીર્થ સ્થળો અને ટુર પોઈન્ટ ની જાણકારી માટે બનાવવામાં આવી છે.
અમારો ઉદ્દેશય કોઈ પણ વ્યક્તિ કે સમાજ ની લાગણી ને ઠેસ પહોંચાડવા નો નથી....... કોઈ પણ વ્યક્તિ ને મારા વિડીયો અથવા શબ્દો થી દુઃખ લાગે તો માફ કરશો...... જયજય ગરવી ગુજરાત.