Gujju vato

નમસ્કાર મિત્રો 🙏 અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં તમારું સ્વાગત છે.
આ ચેનલ માં તમને ગુજરાતી દંતકથા, સાહિત્ય, ગુજરાતી મોટીવેશનલ, ગુજરાતી ઈમોશનલ સ્ટોરી,ગુજરાતી સ્ટોરી ... જેવા વિડિયો જોવા મળશે.

ગુજ્જુ વાતો એક ગુજરાતી મોટીવેશનલ યુટ્યુબ ચેનલ છે,
જે તમને તમારી જાત ને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે એવા વિડિઓઝ શોધી શકશો, જેની મદદથી તમે તમારી જાત ને સમજી શકો,આને સાથે સાથે તમે તમારી મનની શક્તિ ને પણ વધારી શકશો.
આ વિડીયો દ્વારા અમે તમારા જીવનની બધી જ સમસ્યાઓના સમાધાન કરીશું
અને તમારા જીવનને પહેલા કરતા વધુ સુખી બનાવવા માટે તમને યોગ્ય ટીપ્સ અને યુક્તિઓ આપીશું.


જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જર નાં વાસ ;

સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં , સૂર્ય તણો જ પ્રકાશ .

જેની ઉષા હસે હેલાતી , તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી , ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !


જો તમને અમારા વિડિઓ પસંદ આવે તો હમણાં જ અમારી ચેનલ
સબ્સ્ક્રાઇબ કરો
જેથી આવનારા વિડીયોના નોટીફીકેશન મળી રહે,