Char Ved

My New chennal Char Ved

અમારી આ ચેનલ નો ઉદેશ્ય માત્ર લોકો ને શાસ્ત્રો માં આપેલ સચોટ પ્રયોગ આપી અને દુઃખ દૂર કરવાનો છે....

ડોક્ટર પાસે જાવ તો ડોક્ટર ઈન્જેકશન મારવાનું ડાયરેકટ ન કહે પેહલા દવાઓ આપે જો સારો ડોક્ટર હોય તો...

એમ જો કોઈ ની શક્યતા હવન પૂજા જપ કરવાની નથી તો એવા વ્યક્તિ ને અમે શાસ્ત્ર સહમત પ્રયોગ થી સારું કરિયે છીયે...🙏

........જય ગણેશ.......
Gmail [email protected]