Chemistry Class by rakesh sir

Welcome to Rakesh Sir's YouTube channel! 📚 Chemistry Class by rakesh sir

🌟
રાકેશ પટેલ , વડોદરા ગુજરાતના એક નામાંકિત શિક્ષક જે રસાયણશાસ્ત્રના કોચિંગમાં 12 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે . આ ચેનલ પર તમને બોર્ડ અને GUJCET, JEE & NEET પરીક્ષાઓ માટે CBSE , NTA ane GSEB ના અભ્યાસક્રમ મુજબ રસાયણશાસ્ત્રના વિવિધ ટોપિક પર રાકેશ સરના વિડિયો લેક્ચર્સ મળશે.

જે વિદ્યાર્થી ઓ રાકેશ સર ના JEE & NEET પરીક્ષાઓ માટે ના લાઈવ કોર્ષ માં ભણવા ઇચ્છતા હોય તેઓ નીચે આપેલી લિંક દ્વારા EXCELLENT Academy એપ ડોઉનલોડ કરીને
રાકેશ સર નો સંપર્ક કરી શકે છે.

📲 Download EXCELLENT Academy application
http://surl.li/uequi
📲 Website: www.excellentacademy.co.in
📲 Instagram - https://bit.ly/3BttGP5

Rakesh Sir, a dedicated teacher from Vadodara Gujarat has more than 12 years of experience in chemistry coaching .on this channel you will get video lectures of rakesh sir on different concepts of chemistry

Let's make chemistry learning fun & interesting