મિત્રો...
અમારી આ ચેનલમાં તમે NCERT SYLLABUS આધારિત ધોરણ 6 થી 10 ના ગણિત વિષયના દરેક ચેપ્ટરના પૂર્વજ્ઞાનથી લઈને સંપૂર્ણ પ્રકરણનું પધ્ધતિસરનું શિક્ષણ એકદમ સરળ ભાષામાં આપવામાં આવશે. જાણે આપ વર્ગખંડમાં બેઠા હોવ તેવો અહેસાસ આપને થશે. અમારી ચેનલનો લાભ આપ સૌ મિત્રોને ચોક્કસ થશે.
★ દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ગણિત અને રિઝનીંગના બેસ્ટ શોર્ટ ટ્રીક અને સમજ સાથેના વીડિયો પણ અપલોડ કરવામાં આવશે.
★ ધોરણ 6 થી 8 ના દરેક વિષયના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર સોલ્યુશન પણ આપ અમારી ચેનલ પરથી મેળવી શકશો.
● EDUCATION VIDEO
● STD 6 TO 10 MATHS VIDEO NCERT SYLLABUS
● COMPETITIVE EXAM MATHS
● PAPER SOLUTION