History - ઈતિહાસ
ઇતિહાસ વિષયની આ ચેનલ પર નિયમિત ધોરણે ભારતીય ઇતિહાસ તથા વિશ્વ ઇતિહાસના લેકચર્સ આવશે. ખાસ કરીને જી.પી.એસ.સી. (GPSC), સ્ટાફ સિલેક્શન (Staff Selection) તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ, શિક્ષક મિત્રો માટે લેવાથી ટેટ (TET - Teacher Eligibility Test), ટાટ (TAT - Teacher Aptitude Test), એચ. ટાટ (H-TAT) વગેરે જેવી પરીક્ષાઓમાં, અધ્યાપકો માટે લેવાતી NET (National Education Test) અને Slet (State level Eligibility Test), બી.એ. તથા એમ.એ.ના ઈતિહાસ વિષયના વિદ્યાર્થીઓ માટે તથા શાળામાં ઇતિહાસ વિષયમાં આવતા ટોપિક માટે ખુબ જ ઉપયોગી નીવડશે.