🎥 rasheshmevada vlogs – Desi Life, Real Vibes!
હું છું Mevada Rashesh – જે ખરેખર જીવેલા પળો આપના સાથે શેર કરે છે.
👉 મારા Vlogs માં શું મળશે?
• રિયલ લાઈફને અણઘડી નજરે જોવાની તક
• ગામડાનું ભાવનાત્મક કલ્ચર + શહેરની swag
• વણકર સમાજનો વારસો અને યુવા પેઢીની ધમાલ
• ટેકો આપનારો દેશી અવાજ – સીધો દિલથી
📍 Gujarat | 🧵 Proud Vankar | 🎬 Self-Made Vlogger
💙 Subscribe નહિ કરો તો દિલ તૂટી જશે…
🔥 rasheshmevada vlogs = મારું દ્રષ્ટિકોણ, તમારું જોડાણ!