હું વિપુલ પરમાર મારી યૂટ્યુબ ચેનલ vip pathshala માઆપનું હાર્દિક સ્વાગત કરું છું
..
ગુજરાતના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી YouTube येनल!
Talati, GPSC, Bin Sachivalay, Police, Forest Exam અને અન્ય પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ MCQ ટેસ્ટ અને GK Video!
દરેક દિવસ નવા વિડિઓઝ સાથે તમારું સામાન્ય જ્ઞાન વધારવા માટે અમારી સાથે જોડાઈ જાઓ!
તમને દરરોજ સાંજે 6:00 વાગ્યે સામાન્ય જ્ઞાનના shorts વીડિયો મળશે, આ પ્રશ્નો કોઈપણ પરીક્ષામાં પૂછી શકાય છે.
← "તમને હવે દરેક 1 દિવસના ગેપ સાથે સાંજે 5:00 વાગ્યે સામાન્ય જ્ઞાનના લાંબા વીડિયો મળશે. આ પ્રશ્નો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે અને ત્યાં પુછાઈ શકે છે."
© અમારા ચેનલ પર શું મળશે?
Gujarati GK MCQ Test
Daily Current Affairs in Gujarati
Talati & GPSC Quiz
History, Geography & Science GK
Shorts & Live Test Sessions
post polls
Best Gk All
તમારા સપનાને સાકાર કરવા માટે આજે જ અમારી સાથે શરુઆત કરો!
ચેનલ સબ્સક્રાઈબ કરો અને નવા વિડિઓ માટે બેલ આઈકન દબાવો
તમારા સપનાને સાકાર કરવા માટે આજે જ શરુ કરો.