હેલો! મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે🍀❤️
મારું નામ શારદા રાઠોડ છે, મેં બી ,એડ સુધીનો અભ્યાસ કર્યો છે. હું સુરેન્દ્રનગર થી છું .અહીં, તમને સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ મળશે જે તમે ઘરે બનાવી શકો છો. જેમ જેમ હું રસોઈ પ્રત્યેના મારા પ્રેમને શેર કરું છું તેમ, મારી નવીનતમ નવી વાનગીઓ જોવા માટે સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં. આશા છે
કે તમને આ ગુજરાતી વાનગીઓ બવ જ ગમશે🍀♥️
"ચાલો રસોઇ કરીએ!"✨
૧૦૦૦ સબસ્ક્રાઇબર : ૯ માર્ચ ૨૦૨૫🍀
૨૦૦૦ સબસ્ક્રાઈબર : ૩૧ જુલાઈ ૨૦૨૫ ✨
૩૦૦૦ સબસ્ક્રાઈબર : ૧૧ ઓગસ્ટ ૨૦૨૫🌼
૪૦૦૦ સબસ્ક્રાઈબર : ૪ ઓક્ટોબર ૨૦૨૫🍀
લાઈવ સ્ટ્રીમ ચાલુ : ૨૫ એપ્રિલ ૨૦૨૫ ♥️