Village beuty with agriculture

જય શ્રીકૃષ્ણ
મિત્રો ,
હું એક ખેડુત પુત્ર છું.અને મને એ વાત નો ગર્વ છે કે ખેડુત ની ઘરે જન્મ થયો..
ઈશ્વર જેને જગતના તાત રુપે ધરતી પર જન્મ આપે છે...એને માથે દુનીયા ની જવાબદારી છે.કેમ કે એ પિતા બન્યા છે.
આપ.સૌ ને નમ્ર વિનંતી છે...ખેડુતપુત્રો નો આદર કરો જે લોકો ટાઢ ,તડકો વરસાદ જોયા વગર ખેતર મા કામ કરે છે..એમને સપોર્ટ કરો..એના નામ માથે કમાઈ લેવાની ભાવના માત્ર ના રાખજો..
અમે આપણી સંસ્કૃતિ ના ચાહક છીએ
અમે આપણી પરંપરા ઓ ના ચાહક છીએ
અમે પ્રકૃતિ ના ચાહક છીએ... સાથે સાથે અમે નવી ટેકનોલોજી નો વિરોધ પણ નહીં કરીએ...
ખેડુત માટે સહાય રુપ તમામ માધ્યમો ને અમે સ્વીકાર શુ અને માત્ર સ્વાર્થ પુરતો ખેડૂતો નો ઉપયોગ થશે એનો વિરોધ પણ ખુલ્લેઆમ કરશુ..
ખેડુત ને જગત તાત માનનારા અમારા માટે સાચા સાથીદાર છે એ પણ જગત ના તાત જ છે..
Respect and salute our farmer and indian army