Mungo ડાયરો

Welcome to Mungo Dayro Channel,

અહીં તમને ગુજરાતી લોકસાહિત્ય , લોકવાર્તા , લોકગીતો , લોકવારસો , લોકમેળાવો , લોકલાગણી ને ધ્યાન માં રાખી ને લોક - શુરવીરો ની વાતો લોકો માટે લઇ ને આવતો રહીશ.

ઘણી ખરી મારા જ કલમે લખાયેલી વાતો , કવિતાઓ, કે પછી નવીન રચનાઓ પીરસતો રહીશ.

આશા રાખું છુ તમને ગમશે, ગુજરાતની વાતો કરવી એ મારુ સૌભાગ્ય માનું છુ.

ચેનલ ને Like, Share અને Subscribe કરી ને મને આશીર્વાદ આપશો.

આપનો આભારી
Mungo ડાયરો.