નમસ્કાર મિત્રો , વડીલો અને ધરતીપુત્રો " સૌરાષ્ટ્રનો ધબકાર"
યુ ટ્યુબ ચેનલ વતી હવામાન અને વાતાવરણના પરિબળો તેમજ સમયાંતરે પૂર્વાનુમાન આપવામાં આવે છે . તે ઉપરાંત કોઈ હવામાન કે વાતાવરણ બાબતે થતાં ફેરફારો તેમજ કોઈ હોનારત કે નુકસાનકારક કુદરતી આફતોની અગાઉ થી જાણકારી આપવામાં આવે છે.
સાથે ગુજરાત માં પ્રચલિત દેશી અનુમાનો જે આપણા વડીલો એ તેમના જીવન કાળ માં જ્યારે આટલી સગવડો ઉપલબ્ધ નહોતી ત્યારે તેઓ કુદરત ના સાંકેતિક ઈશારા થકી વરસાદી અનુમાન લગાવતા હતા તે વારસા ને ફરી આપની સમક્ષ જેટલુ પણ જાણવા મળશે તેને વ્યવસ્થિત આપની સમક્ષ પ્રસ્તુત કરતા રહીશું..
આપ સૌ મિત્રો અમારી આ ચેનલ લાઈક, અને સબ્સ્ક્રાઇબ કરી લેજો . વધુમાં તમારા ખેતીનું આગોતરું કામ કરવા પણ તમને ઉપયોગી થશે. જે મિત્રો હવામાન શીખવા માંગતા હોય તેવા મિત્રો માટે ચોમાસુ પરિબળો બાબતે પણ ઘણા વિડિયો મુકેલ છે.