Gujju Parivar

જય શ્રી કૃષ્ણ મિત્રો..
Gujju parivar યુ-ટ્યુબ ચેનલ માં આપ સહુ નું હાર્દિક સ્વાગત છે. આપણી ધાર્મિક ચેનલ માં આપણી ભારતીય સનસ્કૃતિ ધાર્મિક ગ્રંથો અને ધાર્મિક પુરાણોમાં વર્ણવેલ કથા અને માહિતી આપ સુધી પહોંચડીશું *આ ચેનલ નો ઉદરેશય હિન્દૂ સંસ્કૃતિ અને ધાર્મિક પુરાણો નું જ્ઞાન લુપ્ત ન થાઈ યુવા પેઢી સુધી પહોંચે એજ છે *કોઈ સાથે હરીફાઈ કરવાનો નથી તો ધાર્મિક માહિતી અને કથા સાંભળવા આપણી ચેનલ Subscrib કરી દેજો બાજુમાં ball↑ icon પ્રેસ.કરી દેજો આપ સહુના સહકાર બદલ આભાર ખૂબ ખૂબ આભાર..