અપણી ચેનલ પર ધોરણ 1 થી 12 સુધીના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, સામાજિક વિજ્ઞાન વગેરે વિષયના વિડીયો મૂકવામાં આવે છે.CET PSE, NMMS, SSE, TST, એકલવ્ય, જવાહર નવોદય ,જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વગેરે સરકારી પરીક્ષા ની તૈયારી પણ આપણી youtube ચેનલ પર કરવામાં આવે છે.