Kheti Wale

🔴 નમસ્કાર ખેડૂત મિત્રો,
સ્વાગત છે તમારૂ આપણી યુ ટ્યુબ ચેનલમાં
ખાસ કરીને આ ચેનલના માધ્યમથી ખેતી,નવી નવી ખેતી ની પદ્ધતી,સરકારી યોજનાઓ,રોગ જીવાત નિયંત્રણ,દવા,ખાતર,બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળશે.
તમારો ખુબ ખુબ આભાર કે તમે આ ચેનલ સાથે જોડાયેલા છો અને જોડાયેલા ન હોય તો જોડાય જજો,મને પણ આનંદ થાય કે તમને ખેતી વિશે નવું નવું જાણવું અને શીખવાનો રસ છે.

તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું આશ્વાસન મળશે,તો સબસ્ક્રાઈબ કરતાં જજો.
.....𝐒𝐨𝐰-𝐆𝐫𝐨𝐰-𝐇𝐚𝐫𝐯𝐞𝐬𝐭-𝐑𝐞𝐩𝐞𝐚𝐭.....
🌾.......જય જવાન જય કિશાન.......🌾