મિત્રો રોજે નિરાધાર પરિવાર સાથે સેવાના વિડિઓ જોવા માટે subscribe કરી નાખો...❤️🙌🏻
Helpline number:-9904057065,9664745054
🙏 સેવા પરમો ધર્મ 🙏
આ ચેનલ Sevak Sujit Official દ્વારા ચલાવવામાં આવે છે.
અહીં અમે માનવ સેવા, પ્રાણી સેવા, ગરીબ અને નિરાધાર લોકોને સહાય, ઘરનું નિર્માણ, સમાજ uplift અને પ્રેરણાદાયી કહાનીઓ રજૂ કરીએ છીએ.
🌿 અમારું મિશન:
નિરાધાર અને ગરીબ લોકો માટે સહાય
પ્રાણી-પંખીઓને અન્ન આપવું
સમાજ uplift માટે સતત પ્રયત્ન
વધારે જરૂરિયાત પરિવાર માટે નવું ઘર🏡
પ્રેરણાદાયી વિડિયો અને કહાનીઓ દ્વારા માનવતા ફેલાવવી
💠 આપનો દરેક Like, Share અને Subscribe અમને વધુ સેવા કાર્ય કરવા પ્રેરણા આપે છે.
ચાલો સાથે મળીને માનવતા નો સંદેશ ફેલાવીએ ❤️