પૂજય જ્ઞાનવસ્તલ સ્વામિ ની દિવ્ય જ્ઞાન વાણી ના વિડીયો શુદ્ધ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વાણી સાથે વિડીયો અમારી ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવશે. 
તો હાલ જ જાગૃતિ ગ્રાફિક્સ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને પસંદ આવે તો બીજાને શેર કરો. તો આવો આપણે સૌ સાથે મળી પૂજય જ્ઞાનવસ્તલ સ્વામિ ના દિવ્ય જ્ઞાન નો આનંદ માણીએ અને પ્રેરણા મેળવીએ.
સૂચના : આ ચેનલનો હેતુ માત્ર ને માત્ર સારા વિચારો લોકો સુધી પહોચાડવાનો છે. અમારી ચેનલ માં અપલોડ કરવામાં આવતા વિડીયોનો ઉદેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા કે કોઈ સમુંદાયની લાગણીઓને ઠેસ પહોચાડવાનો નથી.