આ ચેનલ સંગીત શીખનાર દરેક વ્યક્તિ ને ઉપયોગી છે. જો તમને ગાવાનો કે કોઈપણ વાદ્ય વગાડવાનો શોખ હોય તો આપ મારી ચેનલ જુવો ને પ્લે લીસ્ટ પ્રમાણે આપની રુચિ પ્રમાણે નું સંગીત શીખો.
અહી આપને શીખવા મળશે.
----@ ગરબા, ધૂન, ભજન, હિન્દી ફિલ્મ ગીતો, ગુજરાતી ફિલ્મી ગીતો, લોકગીત, દેશ ભક્તિ ગીતો,બાળગીત, વગેરે બધા જ પ્રકારના ગીતો આપ
ગાતા તેમજ વગાડતા શીખી શકો છો.
----@ આ ચેનલ માં ધોરણ 1 થી ૮ ની કવિતાઓ ના ઢાળો, કવિતાના અભિનય તેમજ હાર્મોનિયમ પર કવિતા વગાડતા શીખવાડવામાં આવે છે.
----@ જો તમે એક કલાકાર બનવા માંગતા હો અને આપને કોઈ ગીત રેકોર્ડીંગ કરવું હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો.
----@ આ ચેનલ માં ગીતા જ્ઞાન માટે જીવન લક્ષી કથાઓ પણ મુકવામાં આવે છે તમારા સમયે તમે આ કથાનું પારાયણ સાંભળી આધ્યામિક
જ્ઞાનમાં વધારો કરી શકો છો.
----@ આપના બાળકો માટે બાળગીતો નો ખજાનો.
Contact for all type Recording song
Om Recording Studio - Palitana
Mo. 7016565967
જય હો...