REAL NETWORK SURAT

રીઅલ નેટવર્ક ચેનલ ગુજરાતની પ્રચલિત સમાચાર ચેનલ છે,રિઅલ નેટવર્કના સમાચાર લોકોના ફોન સુધી પહોંચાડવા માટે યૂટ્યૂબ ચેનલ દ્વારા પ્રસારિક કરવામાં આવે છે,તેમજ રિઅલ ચેનલ ચેનલ દ્વારા પ્રસારિત કરતા મનોરંજન,ધાર્મિક,સામાજિક ,લોક હિત ના કાર્યક્રમો તમે નિહાળી શકશો વધુ માહિતી માટે સંપર્ક કરો 8866605666