હેલ્લો વિદ્યાર્થી મિત્રો , ખેડૂત ભાઈઓ આશા કરું કે બધા મસ્ત મોજ માં હશો 🙌🤗
વેલ્કમ To " દ્વારકેશ ઓનલાઇન " આ ચેનલ ખાસ કરીને ખેડૂત મિત્રો તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે બનાવવામાં આવી છે .
આ ચેનલ થી તમને લોકો ને નવી ભરતી , નવી સબસિડી ના ફોર્મ , જાણવા લાયક માહિતી વગેરે લાભો મળશે
જે નવી ભરતી શરૂ થવાની હશે અથવા તો શરૂ હશે તે માટેના માહિતી આપતા વીડિયો આ ચેનલ થી મળી રહેશે 👍
તથા ખેતી વાડી , બાગાયત , મત્સ્ય ઉદ્યોગ , પશુ પાલન , મરઘાં ઉછેર વગેરે સબસિડી ની માહિતી પણ મળી રહેશે 👍
તો આ ચેનલ ને " સબસ્ક્રાઈબ , લાઈક & શેરે " કરવાનું ભૂલતા નહિ 🤗
જય શ્રી દ્વારકેશ 🙌❤️🚩