Welcome to my channel
ભક્તિ કી શક્તિ
મિત્રો મારો લક્ષ્ય એક જ છે ગુજરાતના તમામ મંદિરો ને અને તેના ઇતિહાસ મારા યૂટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવા
અને તમારા ગામમાં કે આજુબાજુમાં ગમે ત્યાં મંદિર હોય કે ઐતિહાસિક જગ્યા હોય તો મને જણાવવા વિનંતી
અને અમે થી જગ્યાએ આવીશું અને તે મંદિરનો સુંદર વિડીયો ઉતારીને અમારા આ ચેનલ ઉપર મુકવા માં આવશે તો મિત્રો જણાવવાનું ભૂલતા નઈ
Thank you so much 😊🙏
મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ 👇👇👇👇
https://chat.whatsapp.com/Ldk2uMrbyFfEE81O4sQ8FH