ખેડૂત વાણી - Khedut Vani

नमस्कार किसान भाइयों,
यूटयूबकी यह खेडूत वाणी चैनल में आप सब किसान भाइयोंका हार्दिक स्वागत करता हु। यह चैनल आप सबको फसलकी नई किस्मों, दवाइया, सरकार की खबरे और आने वाले नई तकनीकि के बारे में बनाई गई है।
आप सब किसान भाइयों को कृप्या निवेदन है कि आप सब हमारी यह चैनलको ससक्राइब और शेयर करे ताकि हमारी जानकारी ज्यादा से ज्यादा किसान भाइयों तक पहुंचे और सब किसानों को नई खबरों से अवगत कर सके।
आप का खूब खूब धन्यवाद🙏


નમસ્કાર ખેડૂત ભાઈઓ,
યુટયુબની આ ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.આ ગ્રૂપનો ઉપદેશ આપ સૌ ખેડૂત ભાઈઓને ખેતી પાકોની નવી નવી વેરાયટી, દવાઓ, ખેતીલક્ષી સમાચારો અને નવી ટેકનોલોજીની જાણકારી માટે બનાવવામાં આવ્યું છે
આપ સૌ ખેડૂત ભાઇઓને નમ્ર નિવેદન છે કે, આપ સૌ અમારી ચેનલને સસ્ક્રાઈબ અને સેર કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી વધુ માં વધુ ખેડૂતોને જાણકારી આપી શકીએ
આપ સૌનો ખૂબ ખૂબ આભાર🙏