મારું નામ છે વ્યાસ મયુર અને આ ચેનલ પર ન્યૂઝ રીલીટેડ વીડિયો પણ જોવા મળશે આ ચેનલ પર તમને હવામાન ને લગતી તમામ માહિતી ગૂજરાતી માં મલશે શીયાળામાં ઠંડી તાપમાન ઊનાળામાં ગરમી માવઠૂ વાવાઝોડા ની શક્યતા વગેરે માહિતી આ ચેનલ પર મલશે ચેનલ પર નવા હોવ ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો मेरा नाम व्यास मयूर है और इस चैनल पर आपको खबरों से संबंधित वीडियो भी देखने को मिलेंगे। इस चैनल पर आपको गुजराती मौसम, सर्दियों में ठंडा तापमान, गर्मियों में गर्म मौसम, तूफान की संभावना आदि के बारे में सारी जानकारी मिलेगी।