ધમૅ સંસ્કૃતી

આ ચેનલ મા ધમૅ ન લગતા વિડીયો બનાવવામા આવે છે. આવા વિડીયો થી દરેક વ્યકતી ના જીવનમા ધમૅ ને અનુસરવા ની પ્રેરણા મળે છે. અને તેથી આપણી દેશ ની સંસ્કૃતી મા પણ સુધારો થાય છે.