Forest Waala

આ ચેનલ નો મુખ્ય હેતુ વનરક્ષક અને પોલિસ ની તૈયારી કરતા મિત્રોને મદદ રૂપ થઈ અને સરળતાથી માહિતી મળે તે છે. 🙏
પોલીસની પરીક્ષા આવે તે પહેલાં બધા જ ટોપિક કવર કરવામાં આવશે. એ પણ ટૂંકા વિડિયો સ્વરૂપે જેનાથી આપણો સમય બચે 👍🏻
ઓછા સમયમાં વધારે પોલીસ ની માહિતી મળે અને વધારે ન બગડે તે હેતુ મુખ્ય છે. 🙏🏻

આપણે આ વિડિયો / ચેનલ ગમે તો તમારા મિત્રો અને ખાસ કરી ને ખાખીનું સપનું જોઈ રહેલા મિત્રો સુધી ખાસ પહોંચાડજો

Thank you brother & Sister 🙏🏻

telegram:- https://t.me/Forestwaala
YouTube:- Forest Waala
Instagram:- https://www.instagram.com/forest_waalah?igsh=MXJ1d2g3aGNsa2swNg==
Jay Forest, જય પ્રકૃતિ 🌳
🌳🌳🌳🌳
❤️❤️❤️❤️
🙏🙏🙏🙏