Gujarati story

આ એક ગુજરાતી સ્ટોરી માટેની ચેનલ છે. અહીં ગુજરાતની સારી સારી વાર્તાઓ સાથે સાથે અહીં સારા પ્રસંગો, ગુજરાતના જાણીતા લેખકોની વાર્તાઓ પણ તમને સાંભળવા મળશે. તેમજ ધર્મ અને વ્રતની કથાઓ પણ તમને અહીં સાંભળવા મળશે.