Hello foodies!
કેમ છો બધા?
મારી ચેનલ પર આવવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. સૌથી પહેલા આપને મારા વિશે જણાવી દઉ મારું નામ ભાવિકા સંજય મઢવી છે. હું એક ગૃહિણી ની સાથે ૬ છોકરી ઓની માતા છું. હું કચ્છ ના એક ઐતિહાસીક શહેર જ્યાં જેસલ તોરલ ની સમાધી છે તેવા અંજાર ગામ થી છું. YouTube પર videos બનાવવા મારો શોખ છે. આ ચેનલ પર આપને રોજબરોજ ખવાતા વ્યંજન તથા એ વ્યંજનનોને નવું રૂપ આપીને આપ સાથે સરળ રીત share કરું છું. સાથે સાથે નવી નવી વાનગીઓ અને રસોડા ને લગતી tipas and tricks તો ખરીજ. મારી વાનગીઓ કે મારું કામ આપને ગમતું હોય તો મારા videos ને like કરજો,videos ને share કરજો અને ચેનલ subscribe ને બાજુમાં આપેલ ઘંટડી ને જરૂર થી દબાવજો જે થી મારા નવા નવા videos આપ પહેલા જોઈ શકો.#creatingforindia
જય શ્રી કૃષ્ણ.
For Sponsorship & Business Enquiry :
Email :[email protected]