જય શ્રી કૃષ્ણ
મારા વહાલા ભાઈઓ તથા બહેનો!
આ પુષ્ટિ - રસ ચેનલ મા હું મંગલાચરણ, સર્વોત્તમ સ્રોત્ર, મુલપુરુષ, ૪૧ જમનાજી ના પદ વગેરા અપલોડ કરીશ, આથી તમને સર્વેને વીનતી કરું છું કે તમે તમારા બધા ગ્રૂપ મા મારા વીડિયો શેર કરી લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો!
WhatsApp Channel - https://whatsapp.com/channel/0029Va9CuG79cDDTqwCpAU2W
આપનો આભાર !