નમસ્કાર મિત્રો,
સ્વાગત છે તમારું વ્રત કથા ચેનલમાં.
અહીં તમને મળશે વિવિધ વ્રત કથાઓ ગુજરાતી સરળ ભાષામાં સાથે મળશે તેમની પૂજન વિધિઓ.
અમારો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે આપળી ભારતીય સંસ્કૃતિ અને તેના સાથે જોડાયેલી લોકવાર્તાઓને તમારા સુધી પહોંચાડી શકાય.
જો તમને અમારા વિડીયો ઉપયોગી થાય તો Like, Comments અને Share કરી ને સહકાર જરૂરથી આપશો.
તમે અમારા Social Media પર અમારા સાથે જોડાવ અને બીજા લોકો ને પણ આનો લાભ મળે તે માટે સહભાગી થાવ.
જય શ્રી કૃષ્ણ