Ayurvedic care
📍આમા આપેલા બધા ઉપચારો બધાએ અજમાવી જોયા હશે એવું માનવાનું કોઇ કારણ નથી. વિવિધ રોગ ઉપરના આયુર્વેદના સિદ્ધહસ્ત વૈદ્યરાજોના હસ્તે લખાયેલા ગ્રંથોમાં આપેલા ઘરગથ્થુ ઉપચારોને અહીં સમાવવાનો પ્રયાસ કર્યો છે. તેમાં કર્યાંય ક્ષતિ રહી ગઇ હોય તો તેને ક્ષમ્ય ગણી દરેક ઉપચાર અને ઓસડનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો.
LIKE || SUBSCRIBE
https://youtube.com/channel/UCf8CXKTI3Ll3k--HJLThCIQ