મારી આ ચેનલમાં તમને ધોરણ ૧ થી ૯ ના પાઠ સમજુતીના વિડિઓ જોવા મળશે. તો મિત્રો મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી આવા અવનવા વિડિઓ તમને મળતા રહે.