Sachin Joshi is a senior journalist and writer. senior journalist at Street News Gujarat and Bureau Chief ADIKHAM GUJARAT gujarati news Chenal
મારો પરિચય એક શબ્દમાં આપું તો ‘ટપાલી’.
દુનિયાના સત્ય, શ્રેષ્ઠ,અને જીવન ઉપયોગી વિચારોને પ્રસાર કરવા માટે હું ટપાલી સમાન માધ્યમ બની રહ્યો છું. અને તમારા સુધી પહોંચાડું છું. આ કાર્યમાં મને થોડું મોડું ચોક્કસ થાય છે, પણ લોકો એ ટપાલ પોતાના હૃદયમાં સાચવી રાખે છે તેનો મને ખૂબ આનંદ છે અને એજ આનંદ મારા જીવનની મૂડી છે.
Check here latest videos of on youtube This is Official YouTube channel of Sachin Joshi
YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
• માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર Sachin Joshi Official પર
• આ YouTube ચેનલ ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રાખે છે.