આશીર્વાદ માનવમંદીર સુરત માનવ સેવા એજ પ્રભુ સેવા..🙏☺️ . એક વ્યક્તિ કદાચ દુનીયા ના બદલી શકે, પરંતુ... એક વ્યક્તિની દુનીયા જરુર બદલી શકે.🙏 . સરનામું-📍મુ.ધોરણપારડી પાટિયા,નેશનલ હાઈવે નં ૮ , તોલનાકા થી આગળ , તા.કામરેજ , જી.સુરત (ગુજરાત)