Dacks Academy

નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌ નું આપણા સૌની Channel "Dacks Academy" માં મિત્રો આ Channel બનાવવાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એવા તમામ વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચાડવાનો છે કે જેઓ ભણવા માં સારી અભિરુચિ દાખવે છે. અને અમુક પરિસ્થતિ માં કોઈક કારણ સર મૂલ્ય ચૂકવીને શિક્ષણ મેળવી સકતા નથી. આ ચેનલ ગુજરાત બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે જેઓ ગુજરાતી માધ્યમ કે પછી અંગ્રેજી માધ્યમ થી સંબંધ ધરાવે છે. સાથે સાથે તમને આપણી Channel પર ગુજરાત બોર્ડના સંબંધિત મહત્વપૂર્ણ સમાચાર ની Updates પણ પ્રાપ્ત થતી રહેશે, તો આપ સૌ આપનો કિંમતી સહકાર આપતા રહેજો, આભાર.

⦾ Std - 9,10,11,12 Gujarati Med. & English Med.

• All Commerce Subject's Chapters
• Important Questions of Theoretical Subject's
• Paper Solutions & Student's Queries


For Business Enquiries :
[email protected]

To join Offline Classes Of Dacks Academy :
Contact : 8866562578 (Pankaj Sir)