Gujarati Bazar

તમારા ધંધા ની જાહેરાત આપવા માટે 93273 38072 પર વોટસઅપ મેસેજ કરો





ખાસ સૂચના:-
અમારી યુટ્યુબ ચેનલ પર જે પણ વાહન વેચવા નું હસે તેની જ માહિતી હસે
તમે ક્યાંક ને ક્યાંક માહિતી ભરી હસે અને તમારું વાહન વેચવા મૂક્યું હસે તોજ અમે અમારા યુટ્યુબ ચેનલ પર તમારી માહિતી મૂકી સકિયે

ખાસ નોંધ :
વાહન ખરીદતી વખતે તે વાહનના તમામ દસ્તાવેજો અને તે વાહન પરની લોન અથવા દેવાનો ઇતિહાસ તપાસવાની એકમાત્ર જવાબદારી ખરીદનારની છે.

પેમેન્ટ લેવા માટે સામેની વ્યક્તિને બેંક ખાતા નંબર અને IFSC Code સિવાય કોઈ પણ અન્ય માહિતી આપો નહિ
પેમેન્ટ જમા કરવા માટે કોઈ પણ ને OTP નંબર આપવો નહીં
અંદાજિત મૂળ કિંમત કરતા વધારે ઓછા ભાવ માં મળતી વસ્તુ ખરાઈ કરી ને લેવી. ઓછા ભાવ ની લાલચ માં એડવાન્સ રૂપિયા મોકલવા નહિ.
સસ્તું અને મફતની લાલચમાં ન ફસાવ, ઠગ લોકો તમારા કરતા હોશિયાર હોય છે તેવું માનો અને સમજણ થી કોઈપણ વહેવાર કરો. આવા કોઈ ઠગ આર્મીના નામે, ઘરમાં કોઈને બીમારી છે અથવા રૂપિયાની તાત્કાલિક જરૂરિયાત છે અને ઓછી કિંમતે અથવા જે આપો તે કિંમતે માલ આપવાની વાતો કરી લોકોને છેતરવાનું માત્ર કામ કરે છે.