આયુર્વેદ અને સનાતન સંસ્કૃતિ

હેલો દોસ્તો
મારુ નામ હરેશભાઇ બેરા છે. હુ ગુજરાત (સૌરાષ્ટ્ર)થી છુ.આ મારી યુટ્યુબ ચેનલ છે. આ ચેનલના માધ્યમથી હુ આપને આપણી આસપાસ સરળતાથી ઉપલબ્ધ વનસ્પતીઓ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી બધી ઉપયોગી છે તે જણાવવા પ્રયત્ન કરીશ. તેમજ અમુક પ્રસિદ્ધ અને નીરાપદ બજારમાં મળતી આયુર્વેદીક ઔષધીની માહીતી આપીશ. આ માહીતિ આપને તથા આપના પરીવારને ઉપયોગી થશે તો હુ મારી મહેનતને સાર્થક ગણીશ. જો આ ચેનલ પર મળતી માહીતી આપને સારી લાગે તો વિડીયોને શેર કરો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.

Business Queries - [email protected]