વ્રત કથાઓ

આપ સૌને મારા "જય શ્રી કૃષ્ણ"
યુટ્યુબ ચેનલ "વ્રત કથાઓ" મા આપનુ સ્વાગત છે.

"વ્રત કથાઓ" ચેનલ એ હિન્દુ ધર્મમાં રસ ધરાવતા લોકો માટે છે. અમે વિવિધ હિન્દુ વ્રતોની કથાઓ, આરતીઓ, પૂજન વિધિઓ અને ભગવાનના ધોળ કીર્તન અપલોડ કરીએ છીએ.

અમારો ધ્યેય ભક્તોને પ્રભુ સાથે જોડવાનો અને તેમને ધર્મ વિશે વધુ જાણવામાં મદદ કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે અમારા વિડિયો તમને શાંતિ, આનંદ અને શક્તિ આપશે.

અમારા ધ્યેય અને સંકલ્પને તમારા સમર્થનની જરૂર છે, અમે આશા રાખીએ છીએ કે તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને, વિડિયોને લાઈક કરીને અને શેર કરશો.

ધન્યવાદ!

.....

My "Jai Shri Krishna" to you all.
Welcome to YouTube Channel "Vrat Kathao".

"Vrat Kathao" channel is for people who are interested in Hinduism. We upload stories of various Hindu vows, Aartis, Poojan rituals and Dhol Kirtans of God.

Our goal is to connect devotees with God and help them learn more about Dharma. We hope our videos bring you peace, joy and strength.

We hope you will subscribe our channel, like and share the videos.

Thank you!