નમસ્કાર ખેડૂત મિત્રો... આઈ ખેડૂત યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ દ્વારા તમને ખેતીવાડી ને લગતી રોગ,જીવાત, બિયારણની નવી જાતો અને નવી ટેકનોલોજીથી માહિતીગાર કરવામાં આવશે....આપ સર્વે ખેડૂત મિત્રો તેમનો લાભ લેશો... જય જવાન જય કિસાન ...