Iiરાધે રાધેll 🙏મિત્રો મારી . YOUTUBE CHANNEL op vlog612  માં તમારું  હાર્દિક સ્વાગત છે. 
દરેક ગુજરાતીની માફક મને પણ અવનવી  અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું  અને રહસ્ય [ ચમત્કાર ] જાણવાનું પસંદ છે. 
આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ. 
તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય. જેના વિશે ધણાં ઓછા લોકો જાણે છે. ગુજરાતનાં મંદિરો, પવૅતો, જંગલો, નંદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જય તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે. આશા છે કે મારા વીડિઓ તમને પસંદ આવશે. જો વીડિઓ પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.
જય ગરવી ગુજરાત
Inquiry email /[email protected]
.🙏