Learn maths with dipika kolte

નમસ્તે મિત્રો,

💥આપ સૌનું learn maths with Dipika Kolte ચેનલમાં હાર્દિક સ્વાગત છે.💥
📚આ ચેનલ માં તમને 6 થી 10 ગણિત નવા અભ્યાસક્રમ મુજબ ની ચોપડીનું સંપૂર્ણ અને સચોટ ઉકેલ મળશે.📚
👉 અત્યારે 6 થી 8 ધોરણના અભ્યાસક્રમ ના વિડિયો મુકવામાં આવે છે.
તે ઉપરાંત તમને ગણિત ગમ્મત વિભાગ માં,
🔴ગણિત ને લગતી રમતો,
🟠ક્વિઝ ,
🟡નવી શોર્ટકટ મેથડ ,
🟢સુત્રો
🔵 TET- TAT ,H-TAT માટે જરૂરી એવુંં સાહિત્ય મળી રહેશે.
👉 આપ સૌનો સાથ સહકાર મળી રહેશે તો કામ કરવાનો ઉત્સાહ પણ વધી જશે. અને ઉત્સાહ વધારવા તમે જે કોઇ પણ વિડિયો જુઓ છો એને એક લાઇક જરૂર કરજો અને ન ગમે તો ડિસલાઇક કરવાનું પણ ભૂલતા નહિ હો.
👉સાથે જ તમને ગણિત ને લગતા પ્રશ્ન હશે તો તે તમે કોમેંટ સેકસન માં જઇને પૂછી શકો છો. અને તમારી કોઇ સલાહ હોય આ ચેનલ માટે તો તે પણ આપી શકો છો. અને ગણિત ને લગતા વિડિયો જોવા માટે આ ચેનલ ને સબસ્કાઇબ કરવાનું ભુલતા નહિ હો. 💯

💥For any inquiry: [email protected] 💥

ધન્યવાદ🙏.

આપની પ્રિય,
Dipika kolte