JC Jyotishi Chetan Patel

#JyotishiChetanPatel #Astrology
#Vastushastra
#numerology
#palmistry
જ્યોતિષી ચેતન પટેલ ખુબ જ જાણીતા અને પ્રખ્યાત જ્યોતિષી છે. માનવજીવન ના કલ્યાણ હેતુથી અને લોકો સાચું જ્યોતિષશાસ્ત્ર જાણે તેમજ જ્યોતિષ શાસ્ત્ર ને લઇને ખોટી અફવાઓ, માન્યતાઓ અને અંધ વિશ્વાસ દૂર થાય તેવો તેમનો પ્રયાસ છે. આ ચેનલ ઉપર જ્યોતિષ શાસ્ત્ર, વિવિધ ગ્રહો, કુંડળી, ભવિષ્ય, ધનલાભ, યુદ્ધ, રાજકારણ, નામકરણ, નેતા તેમજ વિવિધ દેવી - દેવતા વગેરે વિષય ઉપર તદ્દન અજાણી અને એકદમ સત્ય માહિતી આપવામાં આવે છે.

જ્યોતિષી ચેતન પટેલ વિવિધ ગુજરાતી ન્યૂઝ ચેનલ જેવી કે Aaj Tak, Gujarat News, Abp Asmita, GS Tv, Zee 24 Kalak, Nirman News, VR News તેમજ ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા ન્યૂઝ પેપર જોડે સંકળાયેલ છે અને સમયાંતરે તેમણે કોલમ અને ઇન્ટરવ્યૂ આપેલા છે
important notes.
if you have any issue then
subject to Ahmedabad Gujarat jurisdiction