Prabhu Vani

કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં. 🙏🏻આ ચેનલમાં તમને પ્રાચીન - અર્વાચીન ગરબા , ભજન , સ્તુતિ , આરતી , ધાર્મિક બોધકથા , થાળ , વિવિધ ધાર્મિક જાણકારીઓ , જયોર્તિલિંગની કથાઓ , વિવિધ મંદિરની વિષેશતાઓની વિડીયો જોવા મળશે. જો તમને અમારી વિડિયો ગમે તો લાઇક 👍🏻કરશો અને આપના મિત્રો, સગા સબંધીઓ સાથે share પણ કરશો જેથી એમને પણ ભક્તિ કરવાનો લાભ મળે અને નવી નવી વિડિયો જોવા અમારી ચેનલને subscribe જરૂરથી કરશો અને સાથે બેલ ( ઘંટડી ) 🔔આઇકોન પર ક્લિક કરશો જેથી અમારા નવા વિડિયોની જાણકારી તમને તરત જ મળી શકે.