🙏 શ્રી પ્રાણનાથજી મંદિર, હિંમતનગર માં આપનું હાર્દિક સ્વાગત છે!
આપનો આભાર કે આપ અમારી YouTube ચેનલ સાથે જોડાયા અને આધ્યાત્મિક યાત્રામાં ભાગીદાર બન્યા 🙏 
આ ચેનલ મારફતે
🙏પ્રાણનાથજીના દિવ્ય ઉપદેશો
➡️વીતકસાહેબની ગહન ચર્ચાઓ
🎶 ભજન અને કીર્તન
📖 ધર્મજ્ઞાન અને સત્સંગ પ્રવચનો
📍 મંદિરના વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું સીધું પ્રસારણ
...અને વધુ આધ્યાત્મિક કલ્યાણકારી વિડિઓઝ.
અમારું ધ્યેય:
આપના જીવનમાં શાંતિ, પ્રેમ અને પરમાત્મા પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત કરવી।
🔔 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આયકન દબાવો, જેથી નવા વિડિઓઝની જાણકારી સમયસર મળે।
📩 સંપર્ક કરો:
✉️ Email: [email protected]
🌸 પ્રેમપ્રણામજી 🙏