જય શ્રી કૃષ્ણ, મિત્રો,
I am Jayesh Patel 
         હું મારી ચેનલ  "Simple And Easy Tech" પર આપનું હ્રદય પૂર્વક સ્વાગત કરુ છું.
          ટેકનોલોજી મા નવી નવી ચીજો ને શીખવામા  અને જાણવામા મને ખૂબ રસ છે.
           મિત્રો "જ્ઞાન વહેંચવાની વધે છે " એટલે જે  થોડી ઘણી બાબતો ની મને જાણકારી છે તેને  આપ સુધી પહોંચાડવાનો મારો નાનકડો પ્રયાસ આ Youtube ના માધ્યમથી હું કરી રહ્યો છું. 
 તમે મારી ચેનલ પર ટેકનોલોજી ને લગતા વિડિયો જોઈ શકશો અને અન્ય સુધી પહોંચાડી પણ  શકશો.
            જો આપને મારી ચેનલ પસંદ આવે તો ચેનલ ને જરૂર  સબ્સ્ક્રાઈબ કરશો સાથે સાથે લાઇક, શેર અને ટેકનોલોજી બાબતે આપને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ મા જણાવશો. 
"થેન્ક યુ 
આપનો ખુબ ખુબ આભાર. 
આપનો દિવસ મંગલમય રહે."
Simple And Easy Tech
Jayesh Patel