આજે નહિ તો ક્યારેય નહિ.
સ્કૂલ માં જે ના શીખવાડે એ શીખવાડ વા માટે ની ચેનલ.
પ્રિયંક પટેલે ૫૦૦ થી વધારે બૂક્સ વાંચી છે અને ૧૦૦૦ થી વધારે કલાકો ના વિડિઓઝ સાંભર્યા છે પર્સનલ ડેવલપમેન્ટ અને સેલ્ફ હેલ્પ ટોપિક પર.
પ્રિયંક હવે તેને સરળ ભાસા માં સીધું દિલ માં ઉતરી જાય તેમ સમજાવા માટે નો બધો પ્રયત્ન કરે છે.
May you all achieve the success and fulfillement in your life.
All the best.