For better

મારો પરિચય નામથી આપીશ;
વિજય છે મારું નામ..શિક્ષકત્વ મારું કામ.
હું છેલ્લાં 15 વર્ષ થી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવું છું.
જીવન માં સિદ્ધાંત જરૂરી છે.
મારા વિચાર તમારા સુધી પહોંચાડવા આ ચેનલ નું સર્જન કર્યું છે.
વિચાર સારા લાગે તો સબ્સ્ક્રાઇબ કરજો..