नमस्ते 🙏 હું Dabhi Dashrathbhai મારી youtube channel મા ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર ની સમાજ કલ્યાણ માટે ની યોજના વિશે વિડિયો મુકવામા આવશે. તેમજ અન્ય કલ્યાણ કારી યોજનાઓ વિશેના વિડિયો અપલોડ કરવામાં આવશે.