ખેડૂતોની અને ખેડૂતો માટેની જ ચેનલ.આ યુટ્યુબ ચેનલ દ્વારા અમે તમારા સુધી ખેતી નાં વિવિધ પાકોની માહિતી , પાકોમાં આવતી. જીવાતના નિયંત્રણની માહિતી,તથા બજારભાવમાં થતી વધઘટની માહીતી સાથે સાથે હવામાનની માહીતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ ચેનલ માં વધું ને વધું મિત્રો જોડાય તેવી અપેક્ષા