Kisan Mahiti


Kisan mahiti.. જય માતાજી🙏
" ખેડૂત સુખી , તો જગ સુખી "
આપણી ચેનલ માં તમારું સ્વાગત છે..
આ ચેનલ ઉપર દરરોજ daliy bajar bhav જોવા મળશે.
આ ચેનલ ની અંદર તમને

🗞બજાર ભાવના
📻સમાચારના
🌾દેશી જુગાડના
⛈️આગાહીના
🌪વાવાઝોડું અને વરસાદના

જોવા મળશે

Uplod time :- સવારે 8 🕗

તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..

તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો..
અને હા ધંટડી દબાબવા નું ભૂલતા નય... હો

જય માતાજી..સહકાર બદલ આભાર. 🙏